યુદ્ધ - 3

  • 2.3k
  • 646

ફ્રેન્ડસ, આ વખતે સ્ટોરી ને કાંઈક નવો વળાંક આપ્યો છે, એક રહસ્ય સાથે. જરૂર ગમશે આપ સૌ ને...( આ સ્ટોરી કાલ્પનિક છે. કોઈ ની આધ્યાત્મક કે ભાવનાત્મક લાગણીઓ ને ઠેસ પહોંચાડવા નો બિલકુલ ઇરાદો નથી. ) આભાર. યુદ્ધ ( પાર્ટ-3 )( યુવતી પોતાની રોજીંદી લાઈફ માં બીઝી થઈ જાય છે અને યુવક પણ પોતાનો કારભાર સંભાળે છે. એ જ અરસા માં એકવાર એક કિશોરી ની શંકાશીલ હત્યાથઈ. એક શિવાલય પાસે થી એની લાશ મળી આવી. હત્યા શંકાસ્પદ હતી , કોઈ જ પુરાવો નહોતો , કહેવું મુશ્કેલ