લોકડાઉનનો પ્રેમ - 5 - last part

  • 1.5k
  • 522

લોકડાઉનનો પ્રેમ ( પાર્ટ ફાઈવ ) સલોનીના લગ્ન સમીરની આંખ સામે થઈ રહ્યા હતાં.... તેની આંખોમાં આંસુ, દિલમાં દર્દ અને ચહેરો ઉતરી ગયો હતો...પણ પરિસ્થિતિ એવી બની ગયી હતી કે એ કઈપણ કરી શકતો ન હતો.... થોડાક સમય માટે તો એને થયું કે સલોનીનો હાથ પકડીને બધા જ લોકો સામે સલોનીને પોતાની દિલની વાત કરી દઉં....અને એની સાથે એજ મંડપમાં લગ્ન કરી લઉં...પણ.... શું સલોની મારો પ્રસ્તાવ સ્વીકાર કરશે.....? અને જો ના