ચમન બહાર

(16)
  • 4k
  • 1.1k

પગની પાનીથી લઈને માથાનાં વાળ સુધી ઢંકાયેલી રહેતી સ્ત્રીઓ જ હંમેશા જોવા મળતી હોય તેવાં ચમન સમાન ગામડામાં અચાનક કોઈ રૂપાળી અને શોર્ટસ પહેરીને સ્ફુટી ચલાવતી છોકરી રહેવા આવે ત્યારે કેવી બહાર આવે છે. ખાસ કરીને ગામડાંમાં રહેતા યુવકોમાં કેવી બહાર આવે છે તેની કહાણી એટલે ચમન બહાર. એ ગ્રેડની સ્ટાર કાસ્ટ, સુમધુર ગીતો અને જબરદસ્ત લોકેશનની ગેરહાજરી હોવા છતાં આ ફિલ્મ ખૂબ જ સરસ બની છે. તેમાં કોઈ બે મત નથી. આ ફિલ્મની કહાણીની ઝલક ઘણી ફિલ્મોમાં જોવા મળી ચુકી છે છતાં અહીં તેને જે રીતે રજૂ કરવામાં આવી છે તે ખરેખર કાબિલે તારીફ છે.છત્તીસગઢમાં આવેલાં એક ગામડાંની આસપાસ આ ફિલ્મની વાર્તા આકાર