મર્યા પછીની મદદ

(17)
  • 2.1k
  • 2
  • 897

 યાર જગ્યા તો બહુ જ વિચિત્ર છે! એક વંદો વંદા પર પડ્યો તો એ તો સમચી જ ગઈ! કઈ નહિ એ તો બસ વંદો જ છે... વિરાજે કહ્યું કે એ વધારે ના ડરી જાય! જગ્યા ડરવાની તો લાગી જ રહી હતી સાથે સાથે કોઈ ક્રાઇમ સીન જેવુ પણ લાગી રહ્યું હતું. હા... બૉસ હું આવી ગયો છું, તમે પણ આવી જાવ! એક કૉલ પર વિરાજે કહ્યું તો એમનો જ ફ્રેન્ડ નીરજ આવ્યો. એના લુક પરથી જ એ કોઈ ગુંડા જેવો જ માલૂમ પડી રહ્યો હતો! કાળું પેન્ટ અને લાલ ચટ્ટક શર્ટ નીચેથી શર્ટ ના ખૂણા થી ગાંઠ મરેલી હતી.