સાયલન્ટ લવ - 6

  • 3.1k
  • 1.3k

આગળ ના અંક મા જોયું કે સ્વીટી પોતાની ફિલિંગ કહી દે છે પણ ખૂબ જ ડર પણ અનુભવે છે.હવે આગળ મિત્રો હું લેખક તો નથી.પણ બધાની નોવેલ વાંચી મને પણ થોડું લખવાની પ્રેરણા મળી એટલે આ સાચી લવ સ્ટોરી મારી ભાષા મા લખવાની કોશિશ કરું છું. સ્વીટી તો પોતાના મનની વાત કહી દે છે.પછી તો એકબીજા વિશે જાણવાની કોશિશ કરે છે. બિટ્ટુ સ્વીટી ને ખૂબ જ પ્રેમ કરતો હોય છે. બિટ્ટુ સ્વીટી નો બધો ડર દૂર કરી દે છે.સ્વીટી પણ નિશ્ચિત થઈ જાય છે.બંને કાયમ માટે અને એક બીજા માટે જ જનમ લીધો હોય