વિહર....એક જ્યોત....

(56)
  • 4.1k
  • 1
  • 990

છોત્તેર વર્ષના રશીલા બા એ....આજે કબાટમાં મુકેલા....એમના વર્ષો જુના ધુળ ખાતા એ દિવાને અનેરા આનંદથી હાથમાં લઈ પોતાની સાડીના એ પાલવથી સાફ કર્યો હતો. એમા વાત કંઈક એમ હતી કે એમનો એક નો એક લાડકવાયો દિકરો આજે વર્ષો પછી ઘરે આવી રહ્યો હતો.જેવુ રશીલા બા ને આ વાત ની જાણ થઈ કે એમની ખુશી નો કોઈ ઠેકાણો નઈ હતો. બા દિકરા ના આગમન ની ખુશી મા ઘેલા થઈ ને આખા ઘરમાં ફરી રહ્યા હતા.બા ની આંખો આગળ પલ ભરમાં દિકરાની નાનપણની મસ્તી કરી રહ્યાના સ્મરણો આવવા લાગ્યા હતા.બા