હાઈ, કેપ્લર ભાગ - 3

(4.3k)
  • 6.5k
  • 2.7k

અમને કંઈ ને કંઈ સમજાતું ન હતું પણ અમે ચાલતા રહ્યા. મને થયું કે કોઈ ભ્રમ હશે. અહીં તો પહેલા દેખાતા હતા તેના કરતાં પણ વધારે મોટા અને વિશાળ પથરાયેલા યંત્રો હતા અને પહેલા જેવી જ શાંતિ......