રક્ષાબંધનની અણમોલ ભેટ

  • 2.8k
  • 532

ઉઠને ભઈલા, જોને સવાર થઇ ગઈ. આજે તો વહેલો ઉઠી જા. આજે તો રક્ષાબંધન છે. રોજ તો તું મોડો ઉઠે જ છે. આજે જલ્દી ઉઠી જા.( પાર્શ્વી ક્યારની બૂમો પાડતી હતી પણ તેનો ભાઈ રોહન જલ્દી ઉઠતો જ ન હતો.) પાર્શ્વી: મમ્મી, ભાઈને સમજાવો ને ઉઠે જલ્દી, મોડું થઇ જશે. મારે રાખડી બાંધવી છે. મમ્મી: બેટા, ઉઠી જા. તું શા માટે બેનને પરેશાન કરે છે. (રોહનનો તો નિત્યક્રમ જ હતો કે પાર્શ્વી ને પરેશાન કરવાની પરંતુ મમ્મીના કહેવાથી એ ઉઠે છે અને નાહી ધોઈને જલ્દી તૈયાર થઇ જાય છે. પાર્શ્વી તો ક્યારની ય તૈયાર થઇ ગઈ હોય છે. તે