સ્માર્ટ બોય

(21)
  • 3.2k
  • 790

મમ્મી બિસ્કીટ આપ ને દસ વર્ષ નો રાજ બોલ્યો અને અવનિ એના પર વર્ષી પડી આખો દિવસ ખા ખા કરવું છે શું ખબર ક્યારે સમજણ આવશે.મુંબઈ સેન્ટ્રલ સ્ટેશન પર ટ્રેન ની રાહ જોતી અવનિ ના મોઢા પર ગુસ્સો હતો કેમકે એના હસબન્ડ રવિ ની દિલ્હી ટ્રાન્સફર થઈ હતી એ બન્ને ને લેવા મુંબઈ આવવાનો હતો પણ સંજોગોવસાત એ આવી ન શક્યો અને રાજધાની એક્સપ્રેસ ની ટીકીટ મોકલી એમને દિલ્હી આવવા કહ્યુ.અવનિ એ ક્યારેય આવી રીતે એકલી મુસાફરી કરી ન્હોતી એટલે એનો ડર અને રવિ ન આવ્યા નો ગુસ્સો એને બેચેન બનાવતા હતાં.નાનકડું ઈન મીન તીન જણાનું સુખી કુટુંબ, અવનિ ભલે