લોકડાઉનનો પ્રેમ જીત્યો

  • 1.3k
  • 1
  • 378

મહી એક મલ્ટીનેશનલ કંપનીમાં એસ એ સેલ્સ રીપ્રેઝનટીવ તરીકે કામ કરતી હતી.. એને આખો દિવસ કસ્ટમર વચ્ચે મગજમારી કરવામાં અને કામકાજ માં વ્યસ્ત જતો.. હમેશા મહેનતુ ને કહ્યાંગરી એવી ધૂની છોકરી એના કામ ને 100 % ન્યાય આપતી.. કોઈ કસ્ટમર ને નિરાશ થયા વગર હેન્ડલ કરતી અને આખરે બધું કામકાજ ફાઇનલ કરતી મોટી કંપનીમાં એને ટાર્ગેટ વાળી જોબ પણ એના કામની ધગશમાં એ સમય પહેલા જ ટાર્ગેટ પૂરો કરી લેતી.. હવે એને કોઈ ખોટ નહોતી.. બધુજ હતું એની પાસે..પૈસા રૂતબો..અને હેવી લાઈફસ્ટાઈલ . બસ એની લાઈફ માં ખાલી પ્રેમની જ કમી હતી. કારણ કામની વ્યસ્તતામાં એને એ