નીનાંદનો સંગીત પ્રેમ

  • 2.5k
  • 646

"જીવનનો શ્વાસ છે સંગીત,જીવનનો પ્રાણ છે સંગીત,જીવનનો પ્રથમ પ્રેમ છે સંગીત..."હા મિત્રો આવુ જ કઈક હતુ નિનાંદનાં જીવનમાં. નિનાદ માટે સંગીત એ ઓક્સિજન સમાન હતુ.પણ જિંદગીમાં એક વળાંક એવો આવ્યો કે નિનાદને સંગીત છોડવું પડ્યુ.નિનાંદને સંગીત પ્રત્યે ખૂબ જ રુચિ હોવાને કારણે નિનાંદ જ્યારે સ્કુલમાં અભ્યાસ કરતો હતો ત્યારે એને એની જ સ્કુલમાં સંગીત ક્લાસમાં તાલીમ લેવાની શરૂઆત કરી હતી.નિનાંદ સુરત સ્થિત જીવનભારતી સ્કુલમાં અભ્યાસ કરતો અને ત્યાં જ ચાલતા સંગીત ક્લાસમાં એ સંગીતની તાલીમ પણ લેતો.નિનાંદને ગાવાની જોડે તબલા અને હાર્મોનિયમ વગાડવું ખૂબ જ ગમતુ.એ જ્યારે પણ ગાવા બેસે ત્યારે હાર્મોનિયમ એની જાતે વગાડે.એક સાંજે સ્કુલમાં સંગીત સંધ્યાનો પ્રોગ્રામ