પાગલપ્રેમનો અસ્વીકાર

  • 1.5k
  • 2
  • 474

"પ્રીતિ તને સાચવી ના શકવાનો અહોભાવ લઈને હું સાબરમતી પ્લેટફોર્મ પર જંપલાવવા જઈ રહ્યો છું." આટલું લખીને નયને મેસેજ સેન્ડ કર્યો. મોતને ભેટવું હતું પણ મોતનો ડર તેના ચહેરાની રેખાઓમાં સ્પષ્ટ જોવા મળી રહ્યો હતો. તેની આંખોમાંથી સતત અશ્રુધારા વહી રહી હતી. પોતાના આંખે આવેલ આંસુઓને તે વારેવારે શર્ટની બાંય વડે હડસેલી રહ્યો હતો.ત્યાંજ દૂરથી આવતી ટ્રેનનો અવાજ સંભળાયો. નયન હાથની મુઠ્ઠીઓ વાળી, ચહેરા પરના આંસુને હાથનો લસરકો મારીને મક્કમ મને ઉભો થઇ ગયો મોતને ભેટવા. આવું તે પાંચમી વખત કરી રહ્યો હતો. પણ કદાચ આ વખતે તેનો ચહેરો જોઈને એવું કળી શકાતું હતું કે તે હવે