“સ્ત્રીયા: સમસ્તાસફલા જગત્સુ”

(11)
  • 3.7k
  • 984

“સ્ત્રીયા: સમસ્તાસફલા જગત્સુ” “મેરા પરિચય બસ ઇતના હૈ કી મૈ ભારત કી તસ્વીર હું, માતૃભૂમિ પર મિટનેવાલો કી પીર હું, ઉન વીરો કી દુહિતા હું જો હંસ હંસ ઝૂલા ઝૂલ ગયે, ઉન શેરો કી માતા હું,જો રણ ભૂમિ મેં શહીદ હુવે.” મહિલા અને બાળ વિકાસ શાખા ગુજરાત દ્વારા ‘વહાલી દીકરી યોજના’ અંતર્ગત ઓગસ્ટનું પ્રથમ પખવાડિયું મહિલા સશક્તિકરણ પખવાડિયા તરીકે ઉજવાય છે. જેમાં 1 ઓગસ્ટથી 15 ઓગસ્ટ દરમિયાન દરરોજ મહિલાઓને પ્રોત્સાહન અને મહત્વ આપતા વિવિધ દિવસો તરીકે ઉજવાય છે.જેમાં તારીખ પ્રથમ ઓગસ્ટથી આ નારીશક્તિને પ્રોત્સાહક એવા વિશિષ્ટ દિવસોની વાત કરીએ તો...એ આ મુજબ છે : 1 ઓગસ્ટ: મહિલા