અપરાધી દેવ - 23

(22)
  • 2.5k
  • 2
  • 1k

વાચક મિત્રો વચ્ચે થોડો બ્રેક પડ્યો, તે બદલ ક્ષમાપ્રાર્થી છું, હવે હું પ્રયત્ન કરીશ, કે રેગ્યુલર મારા લખેલા પ્રકરણો તમને મળે. ભાગ-૨૩ દેવ જયારે મુંબઈ પાછા જવાની તૈયારી કરતો હોય છે ત્યારે મુંબઈ ની આર્થર રોડ જેલ મા પવન ગવળી નો ભાઈ રિતેશ ગવળી છૂટવાની તૈયારી કરતો હોય છે. રિતેશ જેલ મા ૧૪ વર્ષ ની સજા કાપીને બહાર નીકળતો હોય છે. રિતેશ જેલમાં થી છૂટીને દગડી ચાલ માં જાય છે. ત્યાં તેને પવન ગવળી ના અમુક સાથીદારો મળે છે, જે પેલા ૪૦ જણ સિવાય ના હોય છે. તે રિતેશ ને હાલ મા બનેલી તમામ ઘટનાઓ નો અહેવાલ આપે છે. રિતેશ