પહેલો વરસાદ ને લાગણી ના પૂર

(16)
  • 2.4k
  • 506

" પહેલો વરસાદ ને લાગણી ના પૂર " '' મમ્મી શું કરે છે તું? મારે ઓફીસ જવાનું મોડું થાય છે..ટીફીન બની ગયું? આજે મારે વહેલા ઓફિસ જવાનું છે." ઉર્વશી બોલી.. " હજુ થોડી ક જ વાર..પણ તારે પહેલા કહેવું જોઈએ ને કે વહેલા જવાનું છે." મમ્મી બોલી. પછી બોલી,' જો મેં બે છોકરા ના ફોટા રાખ્યા છે એ જોઈ લે..તારા