પિતા ના હદયની વેદના

(14)
  • 3.3k
  • 1
  • 1.2k

અાપણે સહુ જાણીએ છીએ,જીવન કુદરતની આપેલી અમુલ્ય બક્ષીસ છે. જીવન દરમિયાન ઘણી નાની મોટી સમસ્યા દુઃખ દર્દ શરીરના કષ્ટ આવતા હોય છે.‌અને એ માંથી આપણે પર પણ થઈ જતાં હોઈએ છીએ.પણ ઘણી વખત અમુક કિસ્સામાં ઘણું બધું શિખવા મળતું હોય છે. હાલ થોડા દિવસ પહેલાંની જ વાત છે. એક પિતા કેટલું સહન કરતા હોય છે. એનો એક પ્રસંગ છે સત્ય છે તે કહું છું.પપ્પા દરરોજ નિયમિતપણે સવારે વહેલી પરોઢના જાગી જાય,અને નાઈ ધોઈ પૂજા પાઠ કરી પછી ચા પાણી પીતા.ઘણી વખત મમ્મી સુતા હોય તો પણ જગાડે નહીં અને ચા બનાવી લેતા, ઘરે નાના ભાઈ પણ સાથે રહે તેમના વહું