દાસ્તાને બી બિલ્ડીંગ - 8

  • 3.2k
  • 1k

દાસ્તાને બી બિલ્ડીંગ ભાગ 8આગળ નાં ભાગમાં જોયું કે વિદ્યા ધણી કોશિશ કરે છે પણ કાળો કોટ વાળો વ્યકિત વિશે જાણી નથી શકિત, પપ્પા બૌદ્ધ મઠમાં કેમ આવ્યા એ પણ એ જાણી શકી નહીં આખરે એ ઘરે તરફ આવા નીકળી પડે છે. અને આ બાજુ સરસ્વતી સોસાયટી માં સરસ્વતી ની એન્ટ્રી થાય છે.સરસ્વતી જયારે સોસાયટી માં આવે છે ત્યારે સોમ અને વિદ્યા બહાર જ હોય છે.સફેદ કલરની મસ્ત કાર લઇ સરસ્વતી સોસાયટી ગેટ પાસે આવે છે. એક મિનિટ માટે તે સોસાયટી ને બહારથી જ જોય છે. જાણે વર્ષો થી સોસાયટી ને ઓળખતી હોય એમ એક મિનિટ પછી કાર સોસાયટીની ઓફિસ