પલક - એક રહસ્યમય છોકરી - (ભાગ 9)

(14)
  • 3.2k
  • 1
  • 1.2k

પ્રેમ..આખરે ફરી એ જ લાગણી, ફરી એ જ અહેસાસ અને ફરી પલકને પ્રેમ થઈ ગયો હતો. જેને ખૂબ ઇગ્નોર કર્યો એ જ છોકરા રુદ્ર સાથે. કેટલો નાનો શબ્દ છે આ પ્રેમ, પણ તેમાં કેટલું સમાયેલું છે, ચિંતા, દિલનું સુકુન, ખુશી વહેંચવાની બાબત હોઈ કે પછી દુઃખમાં હમેશા સાથ આપવાનો હોઈ... પ્રેમમાં બધું જ શક્ય છે માત્ર બે પવિત્ર દિલ જોવા જોઈએ. આમ પલકને રુદ્ર ખૂબ જ ગમવા લાગ્યો હતો, કોલેજમાં હોઈ કે હોસ્ટેલ તેના મનમાં હવે માત્ર રુદ્ર જ હતો. બંને ક્યારેક પાર્ક તો ક્યારેક થિયેટર , ક્યારેક મંદિર તો ક્યારેક આશ્રમ જતા. બંનેને હવે એકબીજા સાથે રહેવાની આદત પડવા