પ્રેમ એક વાર જ થાય - 1

  • 2.5k
  • 458

કેમ છો મિત્રો મઝામાં હું પ્રેયસ દેસાઈ આજે બીજી વાર માતૃભારતી પર વાર્તા લખવા જઇ રહ્યો છું. જો જોડણી ભૂલ કે કોઈ બીજી ભૂલ થાય તો મિત્રો માફ કરજો હું જે વાર્તા લખું છું એ કાલ્પનિક સ્ટોરી છે . અંદર ના પાત્રો પણ કાલ્પનિક જ છે.Whatsapp 8469757931હું અહી એક એવી વાર્તા ની વાત કરું છું કે પ્રેમ એક વાર જ થાય વાર્તા માં જે પાત્રો દર્શાવ્યા છે એ કાલ્પનિક છે વાર્તા પણ કાલ્પનિક જ છે . પ્રેમ એક વાર જ થાયવાત છે મીરા અને રાજ ની લવ સ્ટોરી ની બસ એમના પ્રેમ ની શરૂવાત થાય