અંતર નું અંતર

  • 3.5k
  • 728

કોલેજ નું છેલ્લું વર્ષ અને છેલ્લો દિવસ હતો .કોઈ વળી કારકિર્દી તરફ આગળ વધી રહ્યા ની ખુશી માં મસ્ત હતા,કોઈ વિતાવેલી પળો ને વાગોળતા હતા,કોઈ પાર્ટી માં મશગૂલ હતા પણ વાત છે આ એક એ માન્યા ની, જે કાયમ હસતી કૂદતી હર પળ મસ્તી માં જીવતી પણ આજે કોણ જાણે શું થયું છે.. કોલેજ ના બાગ માં છેવાડે ના એક બાકડા પર એકલી બેઠી છે…કોણ જાણે એના મન માં શું ઘમાસાણ યુદ્ધ ચાલતું હતું. એવામાં વિવેક આવી ચડ્યો અને આવી ને પાછળ