મધદરિયે - 10

(13)
  • 2.6k
  • 1.1k

આગળના ભાગમાં આપે જોયું કે પરિમલ સુગંધાની સચ્ચાઇ સામે લાવે છે પણ પ્રિયા જે સુગંધાની નાની બેન હતી..એની વાત કરી સુગંધા પોતાનો બચાવ કરે છે... પરિમલ:પણ પ્રિયાની લાશ તમને મળી પછી તુ કઈ રીતે પ્રિયાને જીવતી બતાવી શકે છે.??? સુગંધાએ હવે માંડીને વાત કરી.. "પ્રિયા નાનપણથી જ જિદ્દી હતી.. એ પોતાની જીદ ક્યારેય ન મુકતી..પપ્પા અને મમ્મી એને બહુ સમજાવતા હતા પણ પ્રિયાના વર્તનમાં કોઈ ફેરફાર થતો જ નહીં..જો કે ક્યારેય એની માંગણી ખોટી ન હોતી.. ઘરકામથી લઇ અભ્યાસમાં દરેક ક્ષેત્રમાં એ પારંગત હતી..એ રમતગમતમાં પણ કાઠું કાઢે એવી હતી.. એક વખત 12 ધોરણમાં અભ્યાસ કરતી હતી ત્યારે એને અમિત