અનોખી ભેટ

(32)
  • 4.3k
  • 1.1k

વાર્તા:- અનોખી ભેટ.મુકેશ રાઠોડ.સુચના:- આ વાર્તા કાલ્પનિક છે.એનો જીવિત કે મૃત વ્યક્તિ સાથે કોઈ સંબંધ નથી. હું મારા દરરોજ ના નિયમ મુજબ એક દિવસ સાંજે ઓફિસ થી છૂટી ને ઘરે જવા નીકળ્યો.બસ પકડીનેે ત્રિકોણ બાગ પાસે ઉતર્યો .ત્યાથી મારે થોડું ચાલીને જૂના બસ સ્ટેશન જવાનું એટલે હું મારા ધ્યાન માં ચાલ્યો જતો તો ત્યાંજ મારી નજર ફૂટપાથ ઉપર બેઠેલા એક વ્યક્તિ ઉપર પડી. હાથ માં કાંડા ઘડિયાળ , ખિસ્સા માં પેન ,ચસમાં પહેરેલા ,ગોળ મટોળ ચેહેરો,ગોરો વાન, બ્લેક, વ્હાઇટ અને બ્લૂ રંગનો નાની લાઈનીગ વારો શર્ટ, બ્રાઉન