રકત યજ્ઞ - 8

(51)
  • 3k
  • 1
  • 1.5k

" તો આજે આપણે જે સ્થળ ફાઇનલ કર્યું છે તે જાહેર કરવાના છે તો એ સ્થળ છે આસામનો માયા મહેલ જેની ફાઈલ details રાજે અને તેના ગ્રુપે આપેલી છે, તો કાલે સૌ કોઈ ને એક ફોર્મ આપવામાં આવશે જેમાં તમારે તમારા પેરેન્ટ્સ કે પછી તમારા ગાર્ડિયન નીસહી કરાવવાની રહેશે," પ્રિન્સિપલ સાહેબે એસેમ્બલીમાં એનાઉન્સમેન્ટ કરતા કહ્યું" મરી ગયા રોહી તું કેવી રીતે સહી કરાવીશ? જો તું ફોર્મ ને મોકલીશ તો એમને ખબર પડી જશે કે તું આસામ આવી રહી છે અને તે તને ત્યાં નહીં આવવા દે" માથા પર હાથ મૂકીને જૈૈના બોલીરોહિ-" એ બધું મારા પર છોડી દે પણ હમણાં