સ્કૂલ લાઈફનો પ્રેમ-ભાગ 3

  • 3k
  • 682

♡♥♡♥♡♥♡♥♡♥♡♥♡♥♡♥♡♥♡♥♡♥♡♥♡♥♡ આજે બુધવાર હતો. દર બુધવારે સ્કૂલમાં યુનિફોર્મ ને બદલે રંગીન કપડાં પહેરીને આવાનો નિયમ હોય છે અને એટલે જ બુધવાર છોકરીઓ ને ખૂબ ગમે છે. આજે શાળાનો ત્રીજો જ દિવસ હોવાથી બધી છોકરીઓ ખૂબ જ તૈયાર થઈ ને આવે છે. આજે પરી બ્લેક જિન્સ ઉપર સફેદ રંગનુ ટીસટૅ , વાળમા ઉંચી પોની વાળેલી અને એકદમ સિમ્પલ છતા સુંદર દેખાય રહી હતી એના ગૌરવણૅને સફેદ રંગ સાદગી પૂવૅક નિખારી રહ્યો હતો. બીજી બાજુ ધ્રુવ પણ આજે બ્લેક પેન્ટ અને સફેદ રંગનો