અહા !!! જિંદગી - 3

  • 3.1k
  • 662

નિશાંત અને રક્ષિત નો કલાસ રૂમ કોલેજ ના ગેટ થી રાઈટ સાઈડ માં હતો અને લેકચર શરૂ થવાની તૈયારી મા જ હતું.. એન્ડ ધેય ગોટ ઇન ટુ કોલેજ ગેટ.. મેઈન દરવાજા થી અંદર ઘૂસતા જ નિશાંત લેફ્ટ સાઈડ માં ચાલવા માંડ્યો..હેય.. આ બાજુ ડુડ.. આ બાજુ છે આપણો કલાસ.. સાલા સિગારેટ નો નશો વધુ થઈ ગયો છે કે શું ?? એય કમ ઓન રક્ષિત.. તું ચાલ ને તને નવો રસ્તો બતાવું.. એમ કહી નિશાંતે રક્ષિત નો હાથ પકડી પોતે જઇ રહ્યો હતો એ રસ્તે લઈ ને ચાલતો થયો.. રક્ષિત પણ ચૂપચાપ એની પાછળ ચાલવા માંડ્યો.. જો કે નિશાંત કેમ એ બાજુ લઈ