પહેલી મુલાકાત. - જિંદગી ખૂબસૂરત છે. - 8

  • 2.7k
  • 802

बिना बताइए उसमें ना जाने क्यों यह दूरी कर दी। बिछड़ कर उसने यह मोहब्बत ही अधूरी कर दी। खुदा ने उसकी ख्वाहिश तो पूरी कर दी। ""Best of luck વૈભવી તને ઇન્ટરવ્યૂમાં સફળતા જરૂર મળશે તને તો કોઈ ના જ ન પાડી શકે ને." "thanks" "બાય, ફરી મળીશું મને મારી destiny પર પૂરો વિશ્વાસ છે. આપને ફરી જરૂર મળીશું" "સારુ જોઈએ તમારી ડેસ્ટીની કેટલી સાચી પડે છે. હું આમાં વિશ્વાસ નથી કરતો." bay. "હેલો" "બોલ નીરવ. "કાલે તારે પાર્ટીમાં આવવા તૈયાર રહેવાનું છે." "તને ખબર તો છે હું પાર્ટીમાં જતો નથી." "હા પણ આ બચપણ ના દોસ્તો ની પાર્ટી