મધદરિયે - 13

  • 1.8k
  • 982

આગળના ભાગમાં આપે જોયું કે પ્રિયા સુગંધાને જણાવે છે જે અમિતની બેવફાઈ અને એના ખોટા આપઘાતને બધા સામે સાચો સાબિત કરીને પ્રિયાને કેદ કરે છે.. પ્રિયા અને બીજી છોકરીઓને કોઈ ચંકી સર પાસે લઈ જાય છે.. હવે આગળ... એકદમ અંધારામાંથી અજવાળામાં આવતા અમારી આંખો અંજાઈ ગઈ..થોડીવાર બાદ અમને દેખાયું એક મોટા હોલમાં અમને લઈ જવામાં આવ્યા હતા..સામે એક નાનકડી કેબીન હતી..એ કેબિનમાં કાચ કાળા હતા.. એની અંદર કંઈ જોઈ શકાય એવું ન હતું.. કદાચ એ ચંકી જ હતો.. એક તો કાળા કાચ અને એમા પણ મોં પર માસ્ક એટલે એ કોણ છે,કેવો દેખાય છે એ કોઈ કહી શકે એમ હતું