સમયોચિત

  • 2.8k
  • 792

વાર્તા ---- સમયોચિત -- અચાનક મારી આંખ ખૂલી ગઈ.દરવાજો કોઈ ખખડાવી રહ્યું હતું.મને વહેમ હતો.કદાચ હવા દરવાજો ખખડાવતી હશે. ફરી એ જ ટકોરા.. હું ઊભો થયો.લાઈટ ઓન કરવા સ્વિચ બોર્ડ તરફ હાથ ગયો. પણ લાઈટ ના થઈ. પંખાની સ્વિચ ઑન હતી.પણ પંખો બંધ હતો.બારી તરફ નજર ગઈ.પાણીની ધારા વહેતી હતી.કશું વિચારું એ પહેલાં બારણું જોર જોરથી ખખડી રહ્યું હતું. ઘડિયાળ માં જોયું.રાત્રીનાનાં ત્રણ થયાં હતાં.દરવાજા તરફ ગયો.અંગઅંગ માં ધ્રૂજાવી પ્રસરી ગઈ હતી.એક મોટી ગર્જનાં વાદળો વચ્ચે વીજળીનો ચમકારો અને હૈયું બેસી જાય એવાં વાદળોનાં ગડગડાટનાં પડધા.. આ વચ્ચે મેં ધ્રૂજતા હાથે દરવાજો ખોલ્યો.ચારેબાજુ અંધકાર વચ્ચે પાણીથી નીતરતી, પાણીથી લથબથ એક