એક વ્યકિત નું પયાૅવરણ બગાડમાં કેટલું યોગદાન ?

  • 2.7k
  • 728

આપણે કયારેય વિચાર્યુ છે કે આપણા જીવનમાં ઉપયોગ કરાતી દરેક નાના-મોટી અસંખ્ય વસ્તુ સવાર થી સાંજ સુધી ઉપયોગ કરીએ છીએ.શાક-ભાજી, દુધ-છાસ, અનાજ, ફાસ્ટ ફુડ, થંડ્ડા પીણા ,ફાકી માવા/મસાલા આ બધુ વાપરતા હોઇએ છીએ,પણ તેમાથી બચતુ વેસ્ટ/કચરો એનુ શુ ? સરેરાશ દુનીયામાં દરેક ઘર રોજ નો અંદાજીત અેક થી બે કિલ્લો કચરો પૃથ્વી પર ઠલવે છે.એટલે કે 1000 ઘર વારા શહેર મા ખાલી 1800-2000 કિલ્લો રોજનો કચરો નીકળે છે જેમા અંદાજીત ઘરદીઠ 25 થી 30 કિલ્લો જેટલું પ્લાસ્ટીક કચરો હસે.આ ઉપરાંત ઓફીસ-કચેરી,સ્કુલ-કોલેજો, માવા-મસાલા-ફુડ ની દુકાનો,ખુલ્લી જગ્યા મા અઢળક કચરો ફેકવામા આવે છે. ફાસ્ટ ફુડના પેકેટસ