વિરહ - એક વરવી વેદના

  • 2.2k
  • 504

પ્રાણીઓ પરની મારી રિસર્ચ પૂર્ણ કરવાં માટે મેં ડાંગના એક અંતરિયાળ ગામની પસંદગી કરી. હું બસમાંથી ઉતરીને પગપાળા જઈ રહી હતી, ત્યાં જ મેં જોયું કે બીજા મને જોઈને ભસતા હતાં પણ એક કૂતરો એકદમ ઉદાસ બેઠો હતો, મને એ રડતો હોય એવું પણ લાગ્યું. આમ મને કૂતરાંઓ ગમે એટલે મેં બિસ્કીટ કાઢી ભસતા કૂતરાંઓ સામે નાખ્યાં, બધાં કૂતરાંઓ બિસ્કીટ ખાવાં લાગ્યાં પણ પેલો ઉદાસ કૂતરો ના આવ્યો. મેં એની નજીક જઈ બે ત્રણ બિસ્કીટ મૂક્યાં તો એણે બસ એકવાર બિસ્કીટને જોયાં પણ ખાધાં નહીં. મને થયું કે એ બિમાર હશે કારણ કે પ્રાણીઓ જ્યારે બિમ