ખરા અર્થ માં સ્વતંત્રતા

  • 3.2k
  • 1
  • 600

મિત્રો ,આપણો ભારત દેશ 15 મી ઓગસ્ટ 1947 ના દિવસે અંગ્રેજો ની ગુલામી માંથી આઝાદ થયો હતો.આજનું આપણું ભારત જે આખા વિશ્વ માં ખૂબ જ મહત્વનું સ્થાન ધરાવે છે. બધા જ ક્ષેત્ર માં પ્રગતિ કરી રહ્યું છે અને દિવસે અને દિવસે સફળતા પ્રાપ્ત કરતું જાય છે.અવકાશ સંશોધન માં પણ ખૂબ જ મહત્વની ભૂમિકા નિભાવી રહ્યું છે પરંતુ શું ભારત દેશ સાચા અર્થ માં સ્વતંત્ર છે?શું દરેક નાગરિક સ્વતંત્ર રીતે પોતાનું જીવન સાચા અર્થ માં જીવી શકે છે?શું આપણાં દેશની સ્ત્રીઓ સાચા અર્થ માં સુરક્ષિત છે???આ પ્રશ્નો ના જવાબ તમને ખબર જ હશે , કે સાચા અર્થ માં ભારત સ્વતંત્ર નથી..ભારત