Daastaan - e - chat - 5

  • 3k
  • 834

વિહાન : હાઈ સાક્ષી : ??‍♀️ વિહાન : શું કરે? સાક્ષી : લખું છું. વિહાન : શું? સાક્ષી : કબીર સિંહ વિહાન : બસ બસ સાક્ષી : તું શું કરે? વિહાન : કંઇ ખાસ નઈ. Dp મુકતો હતો. સાક્ષી : ઓહ વિહાન : જોયું. સાક્ષી : ?? વિહાન : શું થયું નઈ સારું??? સાક્ષી : એવું નઈ પણ.. વિહાન : શું પણ બોલ તો? સાક્ષી : આ વાળ માં શું કર્યું છે. વિહાન : ક્યાં? સાક્ષી : ? નું થૂંક લગાવ્યું છે. એક વાળ આમ થી આમ નઈ ?? વિહાન : ઓય જેલ નાંખી છે આવું બોલ્યા યાર. સાક્ષી :