રકત યજ્ઞ - 10

(43)
  • 3.4k
  • 1
  • 1.4k

બધા વિદ્યાર્થીઓ માયા મહેલમાં આવ્યા.અંદર પ્રવેશતા જ રોહિ ને અજીબ ગભરામણ થવા લાગી.. પણ તેણે કોઈ ને કહ્યું નહી. પ્રોફેસર-" બધા વિદ્યાર્થીને જૂથમાં સ્થાન ફાળવવામાંં આવ્યા છે અને તે રીતે તમારે જે તે સ્થાન નું નિરીક્ષણ કરીને રિપોર્ટ તૈયાર કરવાનું છે આપણે સાત દિવસ સુધી તે જગ્યાના વિશે જાણવાનું છે અને રિપોર્ટ પ્રમાણે માર્ક નું વિતરણ કરવામાં આવશે અને તે માર્ક તમારે ફાઇનલ પરીક્ષામાં ગણવામાં આવશે માટે ધ્યાનથી કામ કરવું અને કોઈપણ પૌરાણિક વસ્તુને નુકસાન ન થાય તેનું ધ્યાન રાખવું હવે ફટાફટ જે પ્રમાણે ગ્રુપ ડિવાઇડ કરેલા છે તે રીતે કામ કરવાનું શરૂ કરો વિક્રમ અને સારા જે ગ્રુપમાં હતા