લવ સ્ટોરી. - 5

(11)
  • 3k
  • 1
  • 838

આજે મિત્રો તમારી સમક્ષ લવ સ્ટોરીનું નવું પ્રકરણ લઇને આવી રહયો છું.મિત્રો તમે બધા ભાગો ને વાંચીને મને સપોર્ટ કરશો.લવ સ્ટોરીનો ભાગ 5 અને પ્રકરણ 4 લઇને આવઈ રહયો છું.મિત્રો ચોથા પ્રકરણની લવ સ્ટોરી તમને ગમશે , તેવો મને વિશ્વાસ છે.કોલેજ લાઇફમાં પ્રવેશતા યુવકની પહેલી જ પ્રેમ કહાની છે.તે હું આપ સમક્ષ પ્રસ્તુત કરવા જઇ રહયો છું. પ્રકરણ -4 કોલેજ લાઇફ ના પહેલા પ્રેમની કહાની બારમું ઘોરણની પરીક્ષા પુરી થઇ ત્યારે થી શ્યામ કોલેજ લાઇફના સપના જોઇ રહયો હતો.પરીક્ષાના બે મહિના પછી રિઝલ્ટ આવ્યું.રિઝલ્ટમાં શ્યામ ને સારા એવા માર્ક આવ્યા જેથી હવે સારી કોલેજમાં એડમિશન લેવાનું હતું.તેના પપ્પાને સાથે લઇ જઇને પ્રતિષ્ઠત