સમર્પણ - 15

(61)
  • 4k
  • 10
  • 2.5k

આગળના ભાગમાં આપણે જોયું કે દિશાના સાસુ સસરા નિખિલને ઘરે બોલાવવાનું કહેતા નિખિલ ઘરે આવે છે. રુચિએ આપેલી ટિપ્સ પ્રમાણે નિખિલ દાદા અને બાને hug કરે છે અને અંગ્રેજીમાં જ વાત કરવા લાગી જાય છે. રુચિના દાદા નિખિલને ગુજરાતીમાં બોલવાનું કહે છે અને નિખિલ સમજી જાય છે કે રુચિએ તેની સાથે મઝાક કર્યો હતો. દાદા વિનોદભાઈ નિખિલને તેના પરિવાર વિશે પૂછે છે. નિખિલ પોતાના પરિવાર વિશે જણાવતા માલુમ થાય છે કે રુચિના દાદા અને નિખિલના દાદા બંને મિત્રો હતા. વિનોદભાઈ નિખિલને રુચિ જ્યારે ઘરે આવી હતી ત્યારે જે ઘટના બની હતી તેના વિશે પૂછે છે. આ સવાલથી નિખિલ થોડો ગભરાય