વર્ષો પછી....

(12)
  • 3.3k
  • 1k

વર્ષો પછી વિધિ એ વર્ષોને વર્ણવવાની કોશિશ કરતી હતી જેનો તે ક્યારેય અંત લખવા માંગતી નહોતી જિંદગીએ વિધિ ને સમય સાથે બધા સવાલોના જવાબ આપ્યા હતા, પ્રેમ શું છે અને વિધિ પણ તે જ વર્ષોને વર્ણવા માંગતી હતી, જે વર્ષોમાં વિધિ ક્યારેય પ્રેમને સમજવા માંગતી ના હતી, અને વિનયે વિધિના જિંદગીના થોડાક વર્ષો એટલા પ્રેમથી ભરી દીધાં કે વિધિ પોતાને જ ભૂલી ગઈ, તેની પોતાના નિયમો વાળી દુનિયા છોડી તે બીજી દુનિયામાં પહોંચી ગઈ હતી.છતાં પણ તે તેમની દુનિયા સમજવા માંગતી ન હતી, અને સમજ્યા પછી તે ક્યારેય તેનો અંત કરવા માંગતી નહોતી સવારથી