ગ્રંથપાલ દિવસ

  • 3.6k
  • 900

૧૯ ઓગસ્ટ –ગ્રંથપાલ દિન શાળા કોલેજોમાં મળતું શિક્ષણ ઔપચારિક હોય છે પણ ગ્રથાલયો તો આજીવન કેળવણીની પાઠશાળા છે.પુસ્તકોને માનવીના આજીવન સાથી કહેવામાં આવે છે,જીવનના સુખદુઃખમાં ડગલે ને પગલે સાચું માર્ગદર્શન પૂરું પડી પુસ્તકોએ એ વાતને સાચી હકીકત પુરવાર કરી છે.આવા પુસ્તકોના ‘નોલેજ મેનેજર’ તરીકે ગ્રંથપાલને ગણવામાં આવે છે. જુદા જુદા ક્ષેત્રની વ્યક્તિ પાસે પોતપોતાના વિષયના પુસ્તકોની યાદી હોય પણ ગ્રંથપાલ પાસે બધા જ ક્ષેત્રના પુસ્તકોની યાદી અને માહિતી ઉપલબ્ધ હોય છે.આજના ડીજીટલ યુગમાં આધુનિક ગ્રંથાલયો ઇન્ફોર્મેશન સોર્સના મહત્વના કેન્દ્રો પુરવાર થયા છે.ગ્રંથપાલો પણ આધુનિક દુનિયાની ટેકનોલોજી સાથે તાલ મિલાવવા કોમ્પ્યુટરના જોડાણ દ્વારા વિવિધ પુસ્તકોની માહિતી માઉસના એક કલીકથી