આશુમાં-ધી રીયલ મધર ઇન્ડિયા - ભાગ - 4

  • 3.2k
  • 844

આશુમાં- ધી રિઅલ મધર ઈન્ડિયા ભાગ-4 વહી ગયેલી વાર્તા.... આશુમાં ના લગ્ન નાની ઉમર માં કાસમ ભાઈ નામના પોલીસકર્મી જોડે થયા.કાસમભાઈ ને તેમની સંસ્કારી પત્ની આશુમાં બે રૂપિયા ના ટૂંકા પગાર માં ખુશ હતા.સંસાર સારી રીતે ચાલતો હતો.ધીમેધીમે કુટુંબ વિસ્તરતું જતું હતું.પાંચ દીકરી ને ત્રણ દીકરા ને પોતે બે,આમ કુલ દસ જણા નું કુટુંબ હતું.મોટી છોકરી ને પૉલિયો ને લીધે ખોડ હતી. કુટુંબ માં છેલ્લા ને આઠમા નંબર નું સંતાન હમીદા ને પાંચમા નંબર નું સંતાન ઝૈબુનનિશા ને કારણે કુટુંબ પર આફત આવી. ઝૈબુનનિશા આશુમાં ની ગેરહાજરી માં મોટીબેન સાથે રસોઈ કરતા દાઝી ને મૃત્યુ ને ભેટી,જેને કારણે આશુમાં નું