મિત્રતા થી પ્રેમ સુધી - ભાગ - 6

(18.9k)
  • 5.5k
  • 1
  • 1.9k

ભાગ - 5 માં આપણે જોયું કે ધ્વનિ પ્રેમને જણાવે છે કે , તેના પપ્પા કોઈ મુકેશ અંકલને ત્યાં વાસ્તુપૂજા માં જવાની વાત કરી રહ્યા હતા અને ત્યારે પ્રેમ કહે છે કે, મારા પપ્પાનું નામ મુકેશભાઈ છે . આ સાંભળીને ધ્વનિ કહે છે કે આ સંજોગો હોઈ શકે પરંતુ પ્રેમ તો ધ્વનિ ને મળવા ના વિચારો માં ખોવાઈ જાય છે અને ધ્વનિ કહે છે કે હું તને કાલે મારા પપ્પા પાસેથી બધું પૂછીને કહીશ હવે આગળ.......××××××××××××××××××××××××××××××××××પ્રેમ અને ધ્વનિ વાતો કરીને સુઈ જાય છે . સવાર પડતાં ધ્વનિ અને પ્રેમ બંને એકબીજાને ગુડ મોર્નિંગ વિશ કરીને પોતપોતાના કામે જાય છે .