રાખી - ધી બોન્ડ ઓફ લવ - 18

  • 2k
  • 690

ધાનીની કોલેજના 3 વર્ષ તો બહુ જલ્દી પૂરા થઇ ગયા. ધાનીએ જોબ ચાલુ કરી દીધી. બધા કરતા અલગ થઈ ગઈ હતી. બધાને ઘરેથી કોલ આવે તો ક્યારેક ના ગમે પણ અમે ધાનીને કોલ ના કરીએ તો એને ના ગમે. દિવસમાં કેટલીય વાર કોલ કરતી હશે. એક દિવસ મામા એક છોકરાને (વીર) લઈ ઘરે આવ્યા. ધાની ઉપરથી આવતી હતી. ધાની :- મમ્મા, હું આજે ગાડી લઈને જઉં છું. અદિતી :- નહિ. રિખીલે ના પાડી છે. ધાની :- મને લેટ થાય છે લઈ જવા દો ને. હું :- શું જોઈએ છે? ધાની :- ભાઈ મને ગાડી લઈ