પ્રિયતમા

(2.5k)
  • 3.4k
  • 866

શીતલ ઘર નું કામ પરવારી નવરી થઈ ને ફોન હાથ માં લઇ ને મેસેજ લખે છે અને લખતા ત્યાં જ અટકી જાય છે અને બધું પાછું ભૂસી નાખે અને તેના કામમાં પાછી લાગી જાય છે. શીતળ અને અજય ના લગ્ન ના છ વર્ષ થઈ ગયા હતા.તેમને સંતાન મા એક પુત્ર અને પુત્રી પણ હતા બંને એક બીજા ને પ્રેમ પણ કરતા હતા.અજય દેખાવ પણ સારું અને સંસ્કારી છોકરો હતો.તે શીતલ ની બધી ઈચ્છા પુરી કરતો.તેને હંમેશા ખુશ રાખતો.અને શીતલ પણ ખુબ સંસ્કારી હતી.ઘર ના દરેક વ્યક્તિ નો તે ધ્યાન