પહેલી મુલાકાત. - જિંદગી ખૂબસૂરત છે. - 10

  • 2.8k
  • 734

"બેટા આજે કેમ આટલી ઉતાવળ કરે છે.. ક્યાં જવાનું છે." "એક પાર્ટીમાં જવાનું છે " "આ ચેકસ વાળું શર્ટ પહેર તારી પર ખુબ સરસ લાગશે.. લાંબા સમય પછી તને ખુશ જોઈને હું ખૂબ એક્સાઇટેડ છું. "ચિંતા ન કર હું ખુશ છું મમ્મી" કોણ છે એ ખૂબ ખુશ નસીબ જે તારી જિંદગીમાં આવેલ છે" "વૈભવી એનું નામ છે. નીરવ જોડે એરપોર્ટ થી ઘરે આવતા તેની એકટીવા સાથે એકસીડન થયું હતું ત્યારથી તે ફ્રેન્ડ છે બસ બીજું કશું નહીં" "નસીબમાં લખેલું બદલી નથી શકાતું વૈભવી તારી જિંદગીમાં એક ઉમ્મીદ લઈને આવી છે તું એને એક ચાન્સ તો આપ" जिंदगी के कई इम्तिहान