પ્રેમ નું પ્રકરણ - ભાગ 1

(4.4k)
  • 7k
  • 3
  • 2.4k

આ છેને પ્રેમની પ્રેમિકા નથી થવુ. કેમ કે એના પછી તારા સવાલો બદલાઈ જશે.. તને 8:40 સુધી મારી રાહ જોવી નઈ ગેમ.. પાંચ - 5 મિનિટ ભી લેટ ( મોડો ) થઈશ ને તો તને ચાલશે નઈ.. તને હસવું નહિ પણ ગુસ્સો આવશે..