શકુન્તલા દેવી

(20)
  • 6.7k
  • 3
  • 1.7k

એમેઝોન પ્રાઈમ વિડિયો પર મુવી જોવાની મજા પડે છે અને જ્યારે સમય મળે ત્યાર જોઈ શકાય .આવું જ એક સરસ મજાનું મુવી આવ્યું છે શકુન્તલા દેવી.મેથસ ની જીનિયસ.એમેઝોન પ્રાઈમ વિડીયો પર શકુંતલા દેવી મુવી આવ્યું છે જે ખરેખર ખુબ જ સરસ છે અને ગર્વ થાય એવું છે .આપણને ગર્વ થાય કે શકુંતલા દેવી જેવાઆપણા ભારતમાં વિદ્વાન લેડી થઈ ગયા. અને જે રીતે એ મેથ્સની મતલબ ગણિતની ગણતરીઓ ફટાફટ કરી લેતા હતા. અને એને પોતાની મરજીથી પોતાની જિંદગી જીવી એનું ખૂબ સુંદર રીતે આલેખન થયું છે.