પ્રકૃતિ પ્રેમી

(15)
  • 8k
  • 1.9k

શ્રાવણ મહિનો હતો સાતમનો દિવસ હતો અને વરસાદ પણ ધીમે ધીમે વરસી રહ્યો હતો ઝરમર ઝરમર.એમાં ગોવાળિયા પોતાની ગાયો અને ભેંસો લઇ ધીમે ધીમે ચરાવવા માટે જાય છે. અચાનક સુંદર એવું દ્રશ્ય અદભુત રહસ્ય ઊભું થાય છે જેમાં કુદરતની કળા તો જુઓ સાહેબ કે એક સુંદર મજાનું ઘન ઘોર વૃક્ષ અને તે વૃક્ષ ની આજુબાજુમાં નાના નાના ફુલ ઝાડ અને તેના બીજા સાથી વૃક્ષો અને પક્ષીઓ નું કલરવ વરસાદ પણ વરશી રહ્યો હતો. એટલે વાતાવરણ પણ એટલું બધું સુંદર હતું અને વૃક્ષો પણ ખીલખિલાત એની