મેલું પછેડું - ભાગ ૧૪

(27)
  • 3.5k
  • 2
  • 1.4k

રામભાઈ તેમને ત્યાં મૂકી પોતે લટાર મારવા નીકળી ગયા.હેલી આટલું જ ઈચ્છતી હતી. હવે તે મુક્ત રીતે વાત કરી શકે તેમ હોવાથી પિતા ને કહ્યું, ‘સોરી ડેડ ગાઇડ વોઝ વીથ અસ ધેટ્સ વાય આઇ ડીન્ટ ટોલ્ડ યુ ધેટ હી ઇઝ માય ફાધર જેસંગબાપુ’. ‘ઈટ્સ ઓકે ડીયર ડોન્ટ સે સોરી’ અજયભાઈ એ હેલી ને ટૂંકો જવાબ આપ્યો સાથે મન માં વિચાર આવ્યો ભલે અહીં કાળી ના ઘરે અમે આવ્યા તો પણ મારી હેલી ને અમારી પરવાહ છે જ . બસ ખાલી