લવ રિવેન્જ - 26

(78.3k)
  • 10.7k
  • 10
  • 4.9k

લવ રિવેન્જ પ્રકરણ-26 “મારું મન.....મોહી ગયું......!મારું મન.....મોહી ગયું.....કે તને.....!”“તને ઝાતાં ઝોઈ પનઘટની વાટે...એ...મારું મન.....મોહી ગયું...!” ઐશ્વર્યા મજમુદારની સૂરીલી અવાજમાં ગરબાં ચાલી રહ્યાં હતાં. લાકડાંનાં લાંબા દંડાઓની વાડ વડે બનેલાં ચોરસ મોટાં ગરબાં ચોકમાં કોલેજનાં સ્ટુડન્ટ્સનાં અનેક ગૃપ્સ ગરબાં ગાઈ રહ્યાં હતાં. સિદ્ધાર્થ સિવાય લાવણ્યા અને ગ્રૂપનાં લગભગ બધાંજ મિત્રો એક સર્કલ બનાવીને લાવણ્યાએ શીખવાડેલાં “બેબીસ્ટેપ” ગરબાં ગાઈ રહ્યાં હતાં. લાવણ્યાની જિદ્દ છતાંપણ સિદ્ધાર્થે ગરબાં નાં ગાયાં અને સર્કલાંમાં વચ્ચે ઊભો રહીને પોતાનાં મોબાઇલમાં ગ્રૂપનાં બધાંને ગરબાં ગાતાં રેકોર્ડ કરી રહ્યો હતો. “મારું મન.....મોહી ગયું......!” ગરબાં સોંન્ગની એ લાઇન ઉપર લાવણ્યા અને બીજાં બધાંજ નાનાં બેબીની જેમજ