લવ સ્ટોરી - 6

  • 3.6k
  • 820

આજે મિત્રો તમારી સમક્ષ લવ સ્ટોરીનું નવું પ્રકરણ લઇને આવી રહયો છું.મિત્રો તમે બધા ભાગો ને વાંચીને મને સપોર્ટ કરશો.લવ સ્ટોરીનો ભાગ 5 અને પ્રકરણ 4 લઇને આવી રહયો છું.મિત્રો ચોથા પ્રકરણની લવ સ્ટોરી તમને ગમશે , તેવો મને વિશ્વાસ છે.કોલેજ લાઇફમાં પ્રવેશતા યુવકની પહેલી જ પ્રેમ કહાની છે.તે હું આપ સમક્ષ પ્રસ્તુત કરવા જઇ રહયો છું. મિત્રો છેલ્લે જયાંથી અટકયા હતા , ત્યાંથી આગળ તરફ જઇ રહયા છીએ.આરામ કરીને ઉઠયો એટલે ફેશને થઇને પોતાનો મોબાઇલ હાથમાં લીધે.તેમાં ઈન્ટાગ્રામ ઓપન કર્યુ.એક નવું ફોલોવર ની નોટિફિકેશન આવી.નામ જોયું તો પ્રિયંકા.શ્યામ પણ ફોલોબેક આપી દીધો.પછી તે પોતાના કામ થી બહાર ગયો.જયારે તે સાંજે