અંકુબાપુ

(14)
  • 1.6k
  • 476

અંકુબાપુએ નવો નવો મોબાઈલ ફોન લીધો. અંકુબાપુને ફક્ત ફોન રિસીવ કરતા અને કટ કરતા ફાવે. અંકુબાપુનો સ્વભાવ ખૂબ ગુસ્સાવાળો. તે હંમેશા મોટી મોટી હાક્યા કરે.શરીર એક વડિયું.મોટી મૂછ રાખે. આખો મોટી ને લાલ ત્રાંબક વરણી હોય.ગામને ચોરે બેઠા હોય ત્યાં રોજ નવી વાત લાવે. "મારું કવું એક દાડો હું બોટાઝ નાં કેડે થી હાલ્યો આવું મારું મોટરસાયકલ લઈને અધવસાલે એક ખાખી લૂગડું ઊભુતું,મને ઊભો રખાયો.મે વળી કોય દાડો નહી ને તે'દી ભાગિયા હારું બે કોથળી ડેકીમાં ગૂડી તી. હું મૂંઝાણો, આજ આ ખાખી લૂગડું આબરૂ પાડહે.મને ઈમ કે હવાલદાર હહે.પડખે આવી મને કે, " "