વફાદારી

(17)
  • 2.1k
  • 3
  • 694

"સાંજ, કોને તારી સાથે શું કર્યું હતું?! પ્લીઝ જવાબ આપ..." રિપલ કહી રહ્યો હતો. "આ અમિતે મારી સાથે... મારી સાથે બહુ જ ગદ્દારી કરી છે! એણે તારી અને મારી બંનેની વફાદારીનો ગલત ફાયદો ઉઠાવ્યો છે!" ગાયત્રીની અંદર સાંજની આત્મા હતી એ સાંજના જ અવાજમાં બોલી રહી હતી! એણે સાવ આમ જોઈને બધા તો સાવ ગભરાઈ જ ગયા હતા, પણ સાંજનો પતિ રીપલ તો એની સાંજથી બિકલુક નહોતો ડરતો! સાંજ કંઇક કહેવા માંગતી હતી! રીપલ અને સાંજ બંને સારા અને ભલા કપલ હતા... ઈમાનદારી અને વફાદારી તો એમના ખૂન ખૂનમાં ભરેલી હતી! આથી જ તેઓ અહીં ના શહેરના જાણીતા બિઝનેસમેન મિસ્ટર